Singers being showered with money, around Rs 50 lakhs

in #news6 years ago

પૈસાની વરસાદ તો કોઈ ને જોઈ નથી પણ આવુજ એક પ્રોગ્રામ વલસાડ મેં યોજાયો છે જેમાં એવું જ પ્રોગ્રામ યોજાયો છે આશીષ પટેલે જલારામ માનવ સેવા ટ્રસ્ટ ખુબજ જરૂરત હતી એક એમ્બ્યુલન્સ લેવાની તો એમને એક પ્લાન રેડી|

Image Source
કર્યું કે ડાયરામાં જે પણ ડોનેશન આવશે એ પૈસા થી એમ્બ્યુલન્સ લેવાનું સરપંચ એ પ્લાન કર્યું અને ત્યાર બાદ તો પૈસા ની વરસાદ થયી હતી એવું લાગવા લાગ્યું આશરે 50 લાખ રૂપિયા નું ડોનેશન ડાયરામાં કૉલેકશન કરવામાં આવ્યું |

હતું આ ડોનેશન થી દર્દીઓ માટે બહુવાજ ફાયદો થશે અને ગામના રહેવાસીઓ માટે પોતાની એમ્બ્યુલન્સ હશે તો ઘણું ફાયદો થયું હશે મને આ ખબર ખુબજ પસંદ આવી એટલે નહિ કે લોક ડાયરા માં ડોનેશન સારું થયું એટલે કે |

Source Twitter
ડોનેશન થી એમ્બ્યુલન્સ વસાવવાની આ રીત ઝોરદાર લાગી અને બહુવજ પસંદ આવી છે અને ખુબ મઝા ની વાત તો એ છે કે ડાયરા માં મહિલાઓ પણ ઝોરદાર ડોનેશન કર્યું છે એ તો મઝા ની વાત છે સમાજ ને ફાયદો થાયે એવી દરેક|

કોશિશ કરવી જોઈએ હમારા સમાજ ને મઝબુત કરવું એ પણ હુંમારું કર્તવ્ય છે ગાયક કલાકાર બ્રિજરાજદાન ગઢવી અને લોકગાયિકા ગીતા રબારીએ પણ ઝોરદાર સપોર્ટ કર્યું છે જેને કારણે આ મિશન સુકસેસ થયું છે અને આપણું પણ ઝોરદાર સપોર્ટ થી આ મિશન સક્સેસ કરી આપ્યું છે|

Sort:  

You got a 1.51% upvote from @postpromoter courtesy of @shalusharma!

Want to promote your posts too? Check out the Steem Bot Tracker website for more info. If you would like to support the development of @postpromoter and the bot tracker please vote for @yabapmatt for witness!